Bold Look: દિવસે ને દિવસે આ હસિનાના ટૂંકા થઈ રહ્યાં છે કપડાં, પહેરી બિકિની, બ્રાલેસ થઈને આપ્યા કિલર પોઝ

Avneet Kaur ના લેટેસ્ટ ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં અભિનેત્રી હુસ્નનો એવો જાદૂ ચલાવતી જોવા મળી કે ફેન્સનો ખુદ પર કાબુ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. 
 

Bold Look: દિવસે ને દિવસે આ હસિનાના ટૂંકા થઈ રહ્યાં છે કપડાં,  પહેરી બિકિની, બ્રાલેસ થઈને આપ્યા કિલર પોઝ

નવી દિલ્હીઃ Avneet Kaur Photos: ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે જેમની ઉંમર ઘણી નાની છે પરંતુ ઈન્સ્ટાગ્રામ એવા ફોટોઝથી ભરેલું છે કે તસવીરો જોઈને તમારી આંખો ચકરાવે ચડી જશે. આવી જ એક અભિનેત્રી છે અવનીત કૌર (Avneet Kaur).અવનીત કેમેરાની સામે એક કરતા વધુ કિલર પોઝ આપી રહી છે. જે તસવીરો મિનિટોમાં જ વાયરલ થઈ રહી છે. આવું જ કંઈક ત્યારે થયું જ્યારે અવનીતે કેમેરાની સામે મોનોકિની પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો. અવનીતના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ જોયા પછી ચાહકો માટે પોતાની જાત પર કાબુ રાખવો મુશ્કેલ બની રહ્યો છે.

મોનોકિનીમાં દેખાડ્યું ઉગાડું શરીર
આ તસવીરો અવનીત કૌરે (Avneet Kaur)તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં અવનીત ઝાડની બાજુમાં ઉભી છે અને મોનોકિનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી આ મોનોકિની પહેરીને તેના શરીરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ સાથે જ તેણે પોતાના કિલર લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ પણ કર્યા હતા.

પાણીમાં આગ લગાવી
અવનીત કૌરે એક-બે નહીં પરંતુ અનેક તસવીરો શેર કરી છે. હવે જરા જુઓ અભિનેત્રીના આ ફોટા. આમાં અભિનેત્રી પૂલની અંદર બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળે છે. અવનીતનો આ લુક અને સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. આ લુકને વધુ ગ્લેમરસ બનાવવા માટે અવનીત કર્લ્ડ હેર અને લાઇટ મેકઅપ સાથે જોવા મળી હતી. અવનીતે આ તસવીરો શેર કરતાંની સાથે જ ચાહકોએ ફાયર આઇકન શેર કરવાનું શરૂ કરી દીધું હતું. 

તમને જણાવી દઈએ કે, અવનીત કૌરને સિરિયલ 'અલાદ્દીન' થી ઓળખ મળી હતી. આમાં અવનીતે જાસ્મિનનો રોલ કર્યો હતો. આ શો પછી અવનીત સોશિયલ મીડિયા પર સતત બોલ્ડનેસથી આગ લગાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news