Video: ફરી એકવાર Nora Fatehi નો હોટ અંદાજ વાયરલ, એકદમ ફિટ સફેદ ડ્રેસમાં દેખાડ્યું સેક્સી ફિગર

બૉલીવુડ એક્સટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi)  છેલ્લા ઘણા દિવસોથી બુઝી-બુઝી નજરે પડી રહી હતી. જ્યારથી તેમના નામે ઈડીનું સમન્સ પાઠવવામાં આવ્યુંછે, ત્યારથી તેમના ચહેરાની રોનક ગાયબ થઈ ગઈ છે. પરંતુ હાલના વિડીયોમાં નોરાનું કોન્ફિડેન્સ ફરીથી દેખાતું જોવા મળી રહ્યું છે. જે અંદાજમાં નોરા વોક કરી રહી છે ફેંસ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

Video: ફરી એકવાર Nora Fatehi નો હોટ અંદાજ વાયરલ, એકદમ ફિટ સફેદ ડ્રેસમાં દેખાડ્યું સેક્સી ફિગર

નવી દિલ્હી: બૉલીવુડ એક્સટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi)  છેલ્લા ઘણા દિવસોથી બુઝી-બુઝી નજરે પડી રહી હતી. જ્યારથી તેમના નામે ઈડીનું સમન્સ પાઠવવામાં આવ્યુંછે, ત્યારથી તેમના ચહેરાની રોનક ગાયબ થઈ ગઈ છે. પરંતુ હાલના વિડીયોમાં નોરાનું કોન્ફિડેન્સ ફરીથી દેખાતું જોવા મળી રહ્યું છે. જે અંદાજમાં નોરા વોક કરી રહી છે ફેંસ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

નોરાએ ફ્લોન્ટ કર્યું પોતાનું ફિગર
નોરા ફતેહી (Nora Fatehi)નો સોશિયલ મીડિયા એપ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરાનો એટીટ્યૂડ કમાલનો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહીએ સફેદ રંગનો ડ્રેસ પહેરેલો છે. જેમાં તે ખુબ જ સેક્સી લાગી રહી છે. નોરા ફતેહીએ આ ડ્રેસ મારફતે પોતાની કાતિલ ફિગર ફ્લોન્ટ કરી છે. અભિનેત્રીની આ કાતિલ અંદાજ પર લોકો દિવાના થયા છે.

નોરાની મસ્તી
અગાઉ પણ નોરા (Nora Fatehi) નો એક વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. નોરાની દરેક પોસ્ટને જોવી તેના પ્રશંસકોને ખુબ પસંદ પડી રહીછે. આ ઘટનાક્રમ વચ્ચે નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના પ્રશંસકો તેના દિવાના બન્યા છે. નોરા  (Nora Fatehi Video)આ વીડિયોમાં પોતાની મિત્રની સાથે મસ્ત અંદાજમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે. 

નોરાનું કરિયર
નોરા (Nora Fatehi Career) ના વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીના કરિયરની શરૂઆત બિગ બોસથી થઈ હતી, ત્યારબાદ તે ઘણા સોન્ગમાં નજરે પડી. ખાસ કરીને 'દિલબર' અને 'ગર્મી' સોંગે નોરા ફતેહીને એક અલગ જ ઓળખ અપાવી છે. નોરા હાલ 'છોડ દેગે' સોંગમાં જોવા મળી છે. અગાઉ નોરા 'નચ મેરી રાની' સોંગમાં નજરે પડી હતી. નોરા ફતેહી હાલમાં અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં નજરે પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news