આયુષ્માન ખુરાનાની વધુ એક ધમાકેદાર ફિલ્મનું પેકઅપ, પુરૂ થયું 'આર્ટિકલ 15'નું શૂટિંગ

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ અનુભવ સિન્હાની ફિલ્મ 'આર્ટિકલ 15'નું શૂટિંગ પુરી કરી લીધું છે. અભિનેતાને વિશ્વાસ છે કે આ ભારતીય સિનેમાની સૌથી મહત્વપૂર્ણ અને પ્રાસંગિક ફિલ્મ હશે. આયુષ્માને મંગળવારે ટ્વિટ કરતાં પોસ્ટ કર્યું કે એક ફિલ્મનું શૂટિંગ પુરૂ કર્યું જે ભારતીય સિનેમાની સૌથી પ્રાસંગિક અને મહત્વપૂર્ણ ફિલ્મ બનશે. મને એવા અનમોલ રત્ન આપવા માટે અનુભવ સિન્હા સર તમારો આભાર. 
આયુષ્માન ખુરાનાની વધુ એક ધમાકેદાર ફિલ્મનું પેકઅપ, પુરૂ થયું 'આર્ટિકલ 15'નું શૂટિંગ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ અનુભવ સિન્હાની ફિલ્મ 'આર્ટિકલ 15'નું શૂટિંગ પુરી કરી લીધું છે. અભિનેતાને વિશ્વાસ છે કે આ ભારતીય સિનેમાની સૌથી મહત્વપૂર્ણ અને પ્રાસંગિક ફિલ્મ હશે. આયુષ્માને મંગળવારે ટ્વિટ કરતાં પોસ્ટ કર્યું કે એક ફિલ્મનું શૂટિંગ પુરૂ કર્યું જે ભારતીય સિનેમાની સૌથી પ્રાસંગિક અને મહત્વપૂર્ણ ફિલ્મ બનશે. મને એવા અનમોલ રત્ન આપવા માટે અનુભવ સિન્હા સર તમારો આભાર. 

— Ayushmann Khurrana (@ayushmannk) April 9, 2019

ભારતીય સંવિધાનના અનુચ્છેદ 15 ધર્મ, વંશવાદ, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ લગાવવા વિશે છે. 

ફિલ્મમાં આયુષ્માન ઉપરાંત ઇશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, એમ. નાસ્સર, આશીષ વર્મા અને જીશાન અયૂબ વગેરે કલાકાર છે. ફિલ્મ 'મુલ્ક'ના નિર્દેશક સિન્હાએ કહ્યું કે તેમની નવી ફિલ્મ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news