અભિનેત્રીનો મોટો ખુલાસો! અમિતાભ અને પોતાની ગંદી આદતો અંગે રેખાએ એવી એવી વાતો કહી કે...

Rekha and Amitabh Bachchan Relationship: લેજન્ડ અભિનેત્રીની ફિલ્મી કરિયર ટોપ ક્લાસની રહી પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ ઉતાર ચડાવવાળી રહી . અભિનેત્રી જ્યારે એકવાર સિમી ગરેવાલના ઈન્ટરવ્યુ શોમાં પહોંચ્યા તો ત્યારે તેમણે પોતાના જીવનના અનેક વણઉકેલ્યા રહસ્યો ખોલ્યા હતા. જેમણે ફેન્સને શોક કરી દીધા હતા.

અભિનેત્રીનો મોટો ખુલાસો! અમિતાભ અને પોતાની ગંદી આદતો અંગે રેખાએ એવી એવી વાતો કહી કે...

Rekha and Amitabh Bachchan: બોલીવુડના લેજન્ડ અને એવરગ્રીન અભિનેત્રીમાં જેની ગણતરી થાય છે તે રેખાએ ફક્ત 13 વર્ષની ઉંમર ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. રેખાએ પોતાની કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં આવી ગયા. 1970માં રેખાની પહેલી ફિલ્મ સાવન ભાદો રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બાદથી જ રેખા 70-80 ના દાયકામાં હિન્દી ફિલ્મોની જાન બની ગયા. 

આ પણ ખાસ વાંચોઃ  કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ
​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!

જ્યારે રેખાએ દારૂ પીવાની આદતનો કર્યો હતો ખુલાસો-
લેજન્ડ અભિનેત્રી રેખાની ફિલ્મી કરિયર ટોપ ક્લાસની રહી પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ ઉતાર ચડાવવાળી રહી . રેખા જ્યારે એકવાર સિમી ગરેવાલના ઈન્ટરવ્યુ શોમાં પહોંચી તો ત્યારે તેમણે પોતાના જીવનના અનેક વણઉકેલ્યા રહસ્યો ખોલ્યા હતા. જેમણે ફેન્સને શોક કરી દીધા હતા. એન્ટરટેઈન્મેન્ટ રિપોર્ટ્સ મુજબ રેખાને જ્યારે સિમીએ સવાલ કર્યો કે લોકોએ ક્યારેય તેમના દારૂ પીવા વિશે સાંભળ્યું નથી. ત્યારે રેખાએ જવાબ આપ્યો હતો કે 'તેઓ નિશ્ચિત પણે દારૂ પીવે છે અને નિશ્ચિત પણે ડ્રગ્સ પણ લે છે. તેઓ ખુબ ઈમ્પ્યોર છે, તેઓ વાસનાથી ભરેલા છે.'

આ પણ ખાસ વાંચોઃ  'ઓફિસ બોલાવી ફાઈનાન્સરે મને...! આ પહેલાં અભિનેતાએ અભિનેત્રીને બતાવ્યું હતું ગુપ્તાંગઆ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર
આ પણ ખાસ વાંચોઃ  સુસ્મિતા પર રેપ કરે છે ભૂત! ભયાનક દ્રશ્યો જોતાની સાથે જ તમે પણ તરત પાડી દેશો ચીસ
આ પણ ખાસ વાંચોઃ  રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ

અમિતાભ સાથેના સંબંધ પર રેખાએ કહી હતી વાત-
અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધને લઈને અત્યાર સુધી જેટલી પણ ગોસિપ થાય છે એવું કહેવાય છે કે ફિલ્મ 'દો અનજાને' ના સેટ પર રેખા અને અમિતાભ પહેલીવાર મળ્યા હતા અને પછી બંનેનો પ્રેમ વધ્યો હતો. સિમી ગરેવાલના શોમાં જ્યારે રેખાને અમિતાભ સાથેના સંબંધ અંગે સવાલ કરાયો તો અભિનેત્રીએ કહ્યું કે 'મને અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ, મહિલા-પુરુષ કે બાળક મળ્યા નથી જે મારી મદદ કરી શકે. પણ મેં એવા કોઈપણ માણસ જોયા નથી જે એમને પ્રેમ ન કરતા હોય. દરેક લોકો એમને પ્રેમ કરે છે. તો હું પણ એનાથી બહાર કઈ રીતે રહી શકું. હું પણ એ વાતથી ઈન્કાર કઈ રીતે કરી શકું. શું હું એમના પ્રેમમાં નથી, હું બિલકુલ એમના પ્રેમમાં છું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news