કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ

કોરોના પોઝિટિવ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને પોતાની પુત્રી આરાધ્ય બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી લોકો હોમ કોરોન્ટાઇન હતા. આ પ્રમાણે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેગુલર ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવે રહ્યા છે.

કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ

મુંબઇ: કોરોના પોઝિટિવ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને પોતાની પુત્રી આરાધ્ય બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી લોકો હોમ કોરોન્ટાઇન હતા. આ પ્રમાણે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેગુલર ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવે રહ્યા છે. આ હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેક બચ્ચન પહેલાંથી જ એડમિટ છે. કોરોનાના સામાન્ય લક્ષણના લીધે તેમને એડમિટ કરાવવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે આખો દેશ ત્યારે ચિંતામાં મુકાઇ ગયો હતો જ્યારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને કોરોના પોઝિટિવ જોવા મળ્યાહ અતા. તેમની સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્ય બછન્નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ આખા પરિવાર માટે લોકોએ દુવાઓ માંગવાનું શરૂ કરી દીધું. પરંતુ અમિતાભ બચ્ચને પણ પોતાના ફેન્સનો પ્રેમ જોઇને સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાઇ રહેવાનો નિર્ણૅય કર્યો. તે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને લોકોને પોતાની હિંમતનું ઉદાહરણ આપતા રહ્યા છે. આજે પણ તેમણે પોતાની તરફથી અભિષેકનો ફોટો શેર કર્યો છે. 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

આ ફોટામાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન ખુબ ખૂબ અને હસતા જોવા મળે છે. આ ફોટો થોડ સમય પહેલાંનો લાગી રહ્યો છે. પરંતુ આ ફોટાને જોઇને એ સમજાઇ રહ્યું છે કે અમિતાભ બચ્ચન અત્યારે ઓતાના જીવનની ખુશીની પળોને યાદ કરે છે અને પોતાના ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. સાથે જ પોતાના શુભચિંતકોનો આભાર પણ વ્યક્ત કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news