સેટ પર મહિલા સાથે છેડછાડના આરોપમાં અભિનેતા વિજય રાજની ધરપકડ, કેસ દાખલ

બોલીવુડ અભિનેતા વિજય રાજની મહારાષ્ટ્રના ગોદિંયા જિલ્લામાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે.

સેટ પર મહિલા સાથે છેડછાડના આરોપમાં અભિનેતા વિજય રાજની ધરપકડ, કેસ દાખલ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા વિજય રાજની મહારાષ્ટ્રના ગોદિંયા જિલ્લામાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. વિજય પર ફિલ્મ સેટ પર એક મહિલા કલાકારની સાથે છેડછાડ કરવાનો આરોપ છે. આ વાતની પુષ્ટિ ગોંદિયાના એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ કરી છે. 

કુલકર્ણીએ જણાવ્યુ કે, વિજય રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મહત્વનું છે કે અભિનેતા વિરુદ્ધ આઈપીસીની કલમ 354 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

— ANI (@ANI) November 3, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news