Multibagger Return: લાંબા સમય બાદ ટાટાના આ શેરે ભરી ઉડાન, 1.85 રૂપિયાવાળા શેરે કોથળા ભરીને રૂપિયા કમાઇ આપ્યા
TTML Share Price: આ સ્ટોકાં ધૈર્ય રાખનાર રોકાણકારોને કરીને માલામાલ કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન ટીટીએમએલે 2926 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. શરૂઆતથી અત્યાર સુધી આ 1079 ટકાથી વધુનું રિટર્ન આપી ચૂક્યો છે. છ જુલાઇ 2001 ના રોજ આ સ્ટોક 7.34 રૂપિયાનો હતો.
Trending Photos
TTML Share Price: ટાટા ગ્રુપની સબ્સિડિયરી કંપની ટીટીએમએલના શેર લાંબાગાળા બાદ આજે ઉફાન પર છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાઅસ આ શેર 14 ટકાના ઉછાળા સાથે 89.75 રૂપિયા પર પહોંચી ગયો. આ તો બીજી તરફ એ જ સ્ટોક છે, જે 27 માર્ચ 2020 ના રોજ 1.85 રૂપિયા પર હતો અને 11 જાન્યુઆરી 20220 ના પોતાના ઓલટાઇમ હાઇ 291 પર પહોંચી ગયો હતો.
PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?
18 પૈસાના શેરે 1 લાખના બનાવી દીધા 23 કરોડ, શેર ખરીદવા તૂટી પડ્યા લોકો
ગત એક વર્ષમાં રતન ટાટા દ્વારા સ્થાપિત આ કંપનીના શેરે 37 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ગત એક મહિનામાં આ સ્ટોક 12 ટકાથી વધુ ઉછળ્યો છે. તેના 52 અઠવાડિયાના લો 59.80 રૂપિયા છે. 15 સપ્ટેમ્બર 2023 ના રોજ 103 રૂપિયા પર પહોંચ્યા બાદ આજે ફરી તેમાં તેજી જોવા મળી છે.
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ
10 રૂપિયામાં શેર વેચી રહી છે આ દિગ્ગજ કંપની, દાવ લગાવવાની અંતિમ તક, GMP માં તેજી
પાંચ વર્ષ પહેલા આ શેરની કિંમત રૂ. 2.86 હતી. આ સ્ટૉકમાં ધીરજ રાખનારા રોકાણકારો અમીર બન્યા હતા. આ સમયગાળા દરમિયાન, TTML એ 2926% થી વધુનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. તેની શરૂઆતથી, તેણે 1079 ટકાથી વધુ વળતર આપ્યું છે.
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!
₹450 પર જઇ શકે છે આ શેર, ખરીદવા માટે પડાપડી, મુકેશ અંબાણીની છે કંપની
6 જુલાઈ, 2001ના રોજ આ સ્ટોકની કિંમત 7.34 રૂપિયા હતી. આ બેઠકમાં કંપનીના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવશે. TTMLના શેર હોલ્ડિંગ વિશે વાત કરીએ તો, પ્રમોટરો માર્ચ 2024 સુધી 74.36 ટકા હિસ્સો ધરાવે છે.
(Disclaimer: અહીં શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સ્લાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે. પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે