1 મહિનામાં આ 4 શેર કરાવશે મોટી કમાણી, તુરંત ખરીદી લો, જાણી લો ટાર્ગેટ, સ્ટોપલોસ

Stocks to buy for 1 Month: બ્રોકરેજ હાઉસ શેરખાન (Sharekhan)એ ટેક્નિકલ ચાર્જ પર શોર્ટ ટર્મ માટે કેટલાક શેરમાં 3-4 સપ્તાહની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. આ શેરમાં Bank of India, Cochin Shipyard, Shree Renuka, GAIL સામેલ છે. 

1 મહિનામાં આ 4 શેર કરાવશે મોટી કમાણી, તુરંત ખરીદી લો, જાણી લો ટાર્ગેટ, સ્ટોપલોસ

Stocks to buy for 1 Month: કારોબારી સપ્તાહના છેલ્લા સેશનમાં ઘરેલૂ શેર બજાર ગ્રીન નિશાનમાં સેટલ થવામાં સફળ રહ્યું. આ પહેલા આખા સપ્તાહમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગનું દબાણ હતું. બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે શોર્ટ ટર્મ માટે કેટલાક ક્વોલિટી શેરમાં ઈન્વેસ્ટરો માટે સારી તક બની રહી છે. બ્રોકરેજ હાઉસ શેરયખાન (Sharekhan)એ ટેક્નિકલ ચાર્જ પર શોર્ટ ટર્મ માટે કેટલાક શેરમાં 3-4 સપ્તાહની દ્રષ્ટિએ ખરીદવાની સલાહ આપી છે. આ શેરમાં  Bank of India, Cochin Shipyard, Shree Renuka, GAIL સામેલ છે. તેના ટાર્ગેટ અને સ્ટોપલોસ પર ફોકસ કરવાનું છે.

Sharekhan Short term Picks

Bank of India
એક્શન: BUY
ટાર્ગેટ: 120/125
ખરીદીની રેન્જ: 109-111
સ્ટોપલોસ: 99
ટાઇમ ફ્રેમ: 3-4 સપ્તાહ

Cochin Shipyard
એક્શન: BUY
ટાર્ગેટ: 1190-1250
ખરીદીની રેન્જ: 1070-1090
સ્ટોપલોસ: 970
ટાઇમ ફ્રેમ: 3-4 સપ્તાહ

Shree Renuka
એક્શન:: BUY
ટાર્ગેટ: 65
ખરીદીની રેન્જ: 55-57
સ્ટોપલોસ: 49
ટાઇમ ફ્રેમ: 3-4 સપ્તાહ

GAIL
એક્શન: BUY
ટાર્ગેટ: 140/150
ખરીદીની રેન્જ: 121-123
સ્ટોપલોસ: 112
ટાઇમ ફ્રેમ: 3-4 સપ્તાહ

સપ્તાહના છેલ્લા સત્રમાં ખરીદી
સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં ચારેતરફ ખરીદીથી બજારને સપોર્ટ મળ્યો છે અને સેન્સેક્સ 320 પોઈન્ટની તેજીની સાથે 65828 અને નિફ્ટી 19638 પોઈન્ટ પર બંધ થયા છે. આઈટી ઈન્ડેક્સને છોડીને નિફ્ટીના દરેક ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. હેલ્થકેર, ફાર્મામાં તેજી જોવા મળી છે. હિંડાલ્કો, NTPC,ડો રેડ્ડી નિફ્ટીના ટોપ ગેનર્સ રહ્યાં. અદાણી એન્ટરપ્રાઇઝ અને ઇન્ફોસિસ જેવા સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news