Budgetથી આશા લગાવીને બેઠા છો તો ક્યાં રૂપિયા લગાવવા તે પણ જાણી લો? આ રહી કામની ટિપ્સ

બજેટથી માર્કેટને અનેક અપેક્ષાઓ છે. પરંતુ બજેટમાં આ વખતે શું થશે, કેટલુ મળશે. શું શેર માર્કેટને બૂસ્ટ કરવા માટે ફાઈનાન્સ મંત્રીના પિટારામાંથી કંઈક નીકળશે ખરું. સાથે જ માર્કેટમાં શાની જરૂર છે, ઈકોનોમી માટે શું જોઈએ અને બિઝનેસ વધારવા માટે સરકારે શું કરવુ જોઈએ. તે જાણવુ બધા માટે જરૂરી છે. મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલે આ તમામ સવાલોના જવાબ આપ્યા છે. ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર સાથે ખાસ વાતચીતમાં રામદેવ અગ્રવાલે જણાવ્યું કે, બજેટથી માર્કેટને શું જોઈએ. 
Budgetથી આશા લગાવીને બેઠા છો તો ક્યાં રૂપિયા લગાવવા તે પણ જાણી લો? આ રહી કામની ટિપ્સ

નવી દિલ્હી :બજેટથી માર્કેટને અનેક અપેક્ષાઓ છે. પરંતુ બજેટમાં આ વખતે શું થશે, કેટલુ મળશે. શું શેર માર્કેટને બૂસ્ટ કરવા માટે ફાઈનાન્સ મંત્રીના પિટારામાંથી કંઈક નીકળશે ખરું. સાથે જ માર્કેટમાં શાની જરૂર છે, ઈકોનોમી માટે શું જોઈએ અને બિઝનેસ વધારવા માટે સરકારે શું કરવુ જોઈએ. તે જાણવુ બધા માટે જરૂરી છે. મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલે આ તમામ સવાલોના જવાબ આપ્યા છે. ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર સાથે ખાસ વાતચીતમાં રામદેવ અગ્રવાલે જણાવ્યું કે, બજેટથી માર્કેટને શું જોઈએ. 

‘પરીક્ષા પે ચર્ચા‘માં PM મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી વિશે આપી ખાસ સલાહ, બહુ કામની છે...

  • ક્યાં શરૂ થયું એક્શન

- દુનિયાભરના માર્કેટમાં સારી તેજી.
- યુએસ-ચીનની વચ્ચે ફેઝ-1 ડીલથી રેલી દેખાઈ.
- મિડકેપ-સ્મોલકેપ શેરોમાં એક્શન શરૂ

  • કેસે મળશે માર્કેટનો સહારો

- સસ્તા વ્યાજ દરોમાં ઈકોનોમીનો ઘણો ફાયદો
- દુનિયાભરમાં વ્યાજ દર હજી પણ ઘણા નીચે
- સસ્તા વ્યાજ દરોમા મોંઘવારીને કાબૂ રાખવું સરળ.
- મોંઘવારીને કાબૂમાં રાખવાખી માર્કેટને સહારો મળશે. 

  • બજેટ પર સૌથી નજર

- હાલ વ્યાજદરોમાં ઘટાડો મુશ્કેલ
- 1-2 ત્રિમાસિકમાં મોંઘવારી પર નિયંત્રણ શક્ય.
- મોઁઘવારી દરમાં આશ્ચર્યજનક ઉછાળાની શક્યતા બહુ જ ઓછી.
- બજેટમાં ગ્રોથને લઈને સરકારના પગલા પર રહેશે નજર.
- ઈકોનોમીમાં ગ્રોથથી સરકારના રેવન્યુમાં સારો ઉછાળ દેખાશે. 

  • કેવી રીતે આવશે ગ્રોથમાં તેજી

- કારોબારી માહોલને સારો બનાવવા પર સરકાર ફોકસ રહે.
- દેશમાં ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે પગલા લેવાની જરૂર.
- ઈકોનોમીમાં રફ્તાર માટે 5-10 લાખ કરોડના ઈન્વેસ્ટમેન્ટની જરૂર.
- 5-10 લાખ કરોડના ઈન્વેસ્ટમેન્ટથી ગ્રોથમાં સારી રફ્તાર રહેશે. 

  • ટેક્સને લઈને શું પ્લાન હોવા જોઈએ

- હાલના ટેક્સ દરોને લઈને કોઈ તકલીફ નથી
- ડિવીડન્ડ પર ટ્રિપલ ટેક્સેશનમાં બદલાવની જરૂર
- નવા ટેક્સને 10-20 વર્ષના લાંબા સમય સુધી લાગુ રાખવું જોઈએ.
- ટેક્સમાં વધુ છેડછાડથી માહોલ બહુ જ અસ્થિર થઈ જાય છે.
- ફાઈનાન્શિયલ નુકસાનના લક્ષ્યમાં વધુ બદલાવથી તકલીફ

  • લાલચથી દૂર રહો

- મિડકેપમાં સારી કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરો.
- વધુ લાલચમાં આવીને ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ન વિચારો. 
- સારા ગ્રોથવાળી કંપનીઓમાં જ ઈન્વેસ્ટમેન્ટ કરો.
- 20-40 ટકાના ઘટાડાથી ગભરાઓ નહિ, ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news