મોઘવારી દરમાં વધારો: ખાદ્ય ચીજવસ્તુઓ સહિત પેટ્રોલ ડિઝલના ભાવ પહોચ્યાં આસમાને

WPI અનુસાર મોધવારી દર ઓગસ્ટ 4.53 ટકા તથા ગત વર્ષ સપ્ટેમ્બરમાં 3.14 ટકા હતો. સોમવારે જાહેર કરેલા સરકારી આંકડાઓ અનુસાર, આદ્ય પદાર્થોમાં સપ્ટેમ્બરમાં 4.04 ટકાની તૂલનાએ 0.21 ટકા ઘટાડો થયો હતો.

 મોઘવારી દરમાં વધારો: ખાદ્ય ચીજવસ્તુઓ સહિત પેટ્રોલ ડિઝલના ભાવ પહોચ્યાં આસમાને

નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવ વધરાની સાથે ખાદ્ય પદાર્થો મોઘા થતા WPIઆધારિત મોધવારી દર સપ્ટેમ્બર મહિનામાં વધીને બે મહિનાના ઉચ્ચત્તમ સ્તર 5.13 ટકા પર પહોચ્યો છે. WPI આધારિક મોઘવારી દર ઓગસ્ટમાં 4.53 ટકા તથા ગત વર્ષે સપ્ટેમ્બરમાં 3.14 ટકા હતો. સોમવારે જાહેર કરલે સરકારી આંકડાઓ અનુસારસ, ખાદ્ય પદાર્થોમાં સપ્ટેમ્બરમાં ઓગસ્ટની તુલનાએ 4.04 ટકા રહ્યો જેમાં 0.21 ટકાનો ઘટાડો નોધાયો હતો. શાકભાજીમાં મોધવારી દર સપ્ટેમ્બરમાં 3.83 ટકા રહ્યો જે ઓગસ્ટમાં 20.18 ટકા હતો. 

ઇધણ અને વિજળીમાં મોધવારી દર 16.55 ટકા રહ્યો હતો. પેટ્રોલ અને ડીઝલમાં મોઘવારી દર ક્રમશઃ 17.12 ટકા અને 22.18 ટકા રહ્યો જ્યારે એલપીજીમાં મોધવારી દર 33.15 ટકા રહ્યો હતો. 

ખાદ્ય પદાર્થો ચાલુ માસ દરમિયાન 80.13 ટકા મોઘા થયા હતા જ્યારે ડુંગળી અને ફળોના ભાવ ક્રમશઃ 25.33 ટકા અને 7.35 ટકા ઓછા થયા હતા. દાળના ભાવોમાં 18.14 ટકા રહ્યો હતો. ગત સપ્તાહે જાહેર કરેલા આંકડાઓમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન મોઘવારી દરમાં ઓગસ્ટમાં 3.69 ટકાથી વધારીને સપ્ટેમ્બરમાં 3.77 ટકા પોહચ્યો હતો.

देश की थोक महंगाई दर में दोगुना इजाफा, अगस्त में बढ़कर 3.24 फीसदी

ગત મહિને મોઘવારી દરોમાં આવ્યો હતો ઘટાડો 
14 સપ્ટેમ્બરે આવેલા આંકડાઓમાં હોલસેલ ભાવોમાં સૂચક આંક આધારિત મોઘવારી દક ઓગસ્ટમાં ઘટીને 4.53 ટકા પર આવી ગયો હતો. ખાદ્ય પદાર્થોમાં ખાસ કરીને શાકભાજીના ભાવમાં ઘટાડાથી મોઘવારી દર પણ નરમ રહ્યા હતા. હોલસેલ ભાવોના સૂચકઆંક આધારિક મોઘવારી દર 5.09ટકા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા ઓગસ્ટમાં જે .24 ટકા રહ્યો હતો. ખાદ્ય પદાર્થોમાં મોધવારી દર ઓગસ્ટમાં 4.04 ટકા ઘટીને પાછલા વર્ષે 2.16 ટકા ઓછો થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news