Vaishno Devi Tour Package: વૈષ્ણોદેવી જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લો આ વાત
Katra Mata Vaishno Devi: વૈષ્ણોદેવી જવા માગતા યાત્રીઓ માટે એક ખુશ ખબરી છે. જો તમે પણ માતા રાનીનાં દર્શન કરવા જવાનો વિચાર કરી રહ્યા છો તો જાન્યુઆરીમાં તમારી પાસે જવાની સારી એવી તક છે. રેલવે તરફથી યાત્રીઓ માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે.
Trending Photos
Indian Railways Latest Update: વૈષ્ણોદેવી જવા માગતા યાત્રીઓ માટે એક ખુશ ખબરી છે. જો તમે પણ માતા રાનીનાં દર્શન કરવા જવાનો વિચાર કરી રહ્યા છો તો જાન્યુઆરીમાં તમારી પાસે જવાની સારી એવી તક છે. રેલવે તરફથી યાત્રીઓને આપવામાં આવી રહી છે ખાસ સુવિધા.
વૈષ્ણોદેવી જવા માગતા યાત્રીઓ માટે એક ખુશ ખબરી છે. જો તમે પણ માતા રાનીનાં દર્શન કરવા જવાનો વિચાર કરી રહ્યા છો તો જાન્યુઆરીમાં તમારી પાસે જવાની સારી એવી તક છે. રેલવે તરફથી યાત્રીઓ માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે માત્ર 3,500 રૂપિયાનો ખર્ચો કરવો પડશે. અહીં તમને રહેવા, ખાવા-પીવા સાથે આવવા-જવાની પણ સુવિધા મળશે. ચાલો ચેક કરીએ ક્યાં સુધી આ સુવિધાનો લાભ લઈને મુસાફરી કરી શકાય છે.
આવો ચેક કરીએ ડિટેલ્સ
- પેકેજનું નામ - શ્રી શક્તિ ફુલ ડે દર્શન (Shri Shakti Full Day Darshan)
- ડેસ્ટિનેશન કવર્ડ- કટરા
- ટ્રાવેલિંગ મોડ- ટ્રેન
- જવાનો સમય અને સ્ટેશન - NDLS/19:05 વાગ્યે
- ક્લાસ - થર્ડ એસી
- જમવાનું - એક બ્રેકફાસ્ટ
- રહેવા માટે - IRCTCનું ગેસ્ટ હાઉસ
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
ખર્ચ કેટલો થશે?
પેકેજના ખર્ચાની વાત કરવામાં આવે તો કમ્ફર્ટ ક્લાસ માટે પ્રતિ વ્યક્તિ 3,515 રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે બાળકોનું ભાડુ પણ 3,515 રૂપિયા ગણવામાં આવશે. આ પેકેજમાં રેલવે તરફથી તમારે શ્રી શક્તિ એક્સપ્રેસમાં મુસાફરી કરવાની રહેશે.
ચેક કરો ઓફિશિયલ એકાઉન્ટ
આ પેકેજ વિશે વધારે માહિતી મેળવવા માટે તમે ઓફિશિયલ લિંક https://irctctourism.com/pacakage_description?packageCode=NDR04 પર વિઝિટ
કરી શકો છો.
આ પણ વાંચો: સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો
આ પણ વાંચો: Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો
આ પણ વાંચો: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર
મુસાફરી કેટલા દિવસની રહેશે?
તમારે પહેલા દિવસે દિલ્લીથી કટરા ટ્રેન મારફતે આવવાનું રહેશે. બીજા દિવસે કટરા પહોંચીને માતાનાં દર્શન કરવાનાં અને ત્રીજા દિવસે તમારે પરત ફરવાનું રહેશે.
પેકેજમાં શું-શું આવશે?
- તમને ટ્રેનનાં થર્ડ એસી કોચમાં મુસાફરી કરવાની તક મળશે
- બ્રેકફાસ્ટની સુવિધા મળશે
- લોકરની સુવિધા મળશે
- આરામ કરવા માટે IRCTCનું ગેસ્ટ હાઉસ મળશે
- ન્હાવા અને આરામ કરવા માટે ગેસ્ટ હાઉસ પણ મળશે
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે