શું તમારી પાસે છે માં વૈષ્ણો દેવીનો આ સિક્કો? મળશે પુરેપુરા 10 લાખ, જાણો કઈ રીતે...
આ ખાસ સિક્કા વૈષ્ણો દેવીના ફોટો વાળા છે. આ 5 અને 10 રૂપિયાના સિક્કા પર માતા વૈષ્ણો દેવીનો ફોટો બનાવવામાં આવ્યો છે. આ સિક્કો વર્ષ 2020માં બહાર પાડવામાં આવ્યા હતા. આ સિક્કાઓ પર વૈષ્ણો દેવીનું ચિત્ર બનેલું હોવાથી તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં સમયની સાથે ચલણમાં ઘણા ફેરફારો થાય છે. નવી નોટો અને સિક્કા જાહેર કરવામાં આવે છે અને કેટલીકવાર ખાસ પ્રસંગોએ વિશેષ કરન્સી પણ જાહેર કરવામાં આવે છે. સિક્કા ભેગા કરવાનો શોખીન લોકો આવા જૂના અને ખાસ સિક્કા, નોટોની શોધમાં હોય છે. જેના કારણે આ જૂની કરન્સીની કિંમત લાખો અને કરોડોમાં જોવા મળે છે. આજે અમે એવા જ એક સિક્કા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની માર્કેટમાં ખૂબ માંગ છે. 5 અને 10 રૂપિયાના આ ખાસ સિક્કા 10 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે.
વૈષ્ણો દેવીના ફોટાવાળો સિક્કા
આ ખાસ સિક્કા વૈષ્ણો દેવીના ફોટો વાળા છે. આ 5 અને 10 રૂપિયાના સિક્કા પર માતા વૈષ્ણો દેવીનો ફોટો બનાવવામાં આવ્યો છે. આ સિક્કો વર્ષ 2020માં બહાર પાડવામાં આવ્યા હતા. આ સિક્કાઓ પર વૈષ્ણો દેવીનું ચિત્ર બનેલું હોવાથી તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને લોકો આવા એક સિક્કા ખરીદવા માટે 10 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર છે. હિંદુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા ખૂબ જ આદરપૂર્વક કરવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો જમ્મુ સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં માતાના દર્શન કરવા માટે કેટલાય કિલોમીટર ચડીને પર્વત પર ચઢે છે.
આ છે 10 લાખ રૂપિયા મેળવવાની રીત
આ સિક્કાઓની વિવિધ વેબસાઈટ દ્વારા ઓનલાઈન હરાજી કરવામાં આવે છે. તેના માટે તમારે વેબસાઈટ પર સિક્કાનો ફોટો અપલોડ કરવાનો રહેશે, ત્યારબાદ તમને સિક્કા માટે બિડ મળશે. તમે સોદાબાજી કરીને મહત્તમ કિંમતે સિક્કો વેચી શકો છો. માતા વૈષ્ણો દેવીના આ સિક્કાઓની અત્યાર સુધીની સૌથી મોટી બોલી 10 લાખ રૂપિયામાં આવી છે. તમે સિક્કા વેચવા માટે આ વેબસાઇટ્સની મદદ લઈ શકો છો.
https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે