BSNL એ પોતાના 'બંપર ઓફર'ને 30 જૂન સુધી વધારી, દરરોજ 2.21 GB ડેટા મળશે એકસ્ટ્રા

બીએસએનએલ (BSNL) એ પોતાના બંપર ઓફર હેઠળ મળનાર ફાયદાને બધા પ્રીપેડ ગ્રાહકો (prepaid subscribers) માટે 30 જૂન સુધી વધારી શકાય છે. બીએસએનએલના બંપર ઓફર હેઠળ પ્રીપેડ પેક્સને દરરોજ 2.21 જીબી ડેટા એક્ટ્રા મળશે. જાન્યુઆરીમાં આ ઓફરને 30 એપ્રિલ સુધી વધારવામાં આવી હતી અને પછી એકવાર બીએસએનએલે તેને 30 જૂન વધારવામાં આવે છે. બંપર ઓફર (Bumper Offer) હેઠળ 186 રૂપિયાથી માંડેને 1699 રૂપિયા સુધી પેક પર એક્સટ્રા ડેટા મળશે. 
BSNL એ પોતાના 'બંપર ઓફર'ને 30 જૂન સુધી વધારી, દરરોજ 2.21 GB ડેટા મળશે એકસ્ટ્રા

નવી દિલ્હી: બીએસએનએલ (BSNL) એ પોતાના બંપર ઓફર હેઠળ મળનાર ફાયદાને બધા પ્રીપેડ ગ્રાહકો (prepaid subscribers) માટે 30 જૂન સુધી વધારી શકાય છે. બીએસએનએલના બંપર ઓફર હેઠળ પ્રીપેડ પેક્સને દરરોજ 2.21 જીબી ડેટા એક્ટ્રા મળશે. જાન્યુઆરીમાં આ ઓફરને 30 એપ્રિલ સુધી વધારવામાં આવી હતી અને પછી એકવાર બીએસએનએલે તેને 30 જૂન વધારવામાં આવે છે. બંપર ઓફર (Bumper Offer) હેઠળ 186 રૂપિયાથી માંડેને 1699 રૂપિયા સુધી પેક પર એક્સટ્રા ડેટા મળશે. 

બંપર ઓફર હેઠળ 186 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા, 999 રૂપિયા અને 1699 રૂપિયાવાળા બીએસએનએલ પ્રીપેડ પ્લાન ખરીદનાર ગ્રાહકોને 30 જૂન સુધી દરરોજ 2.21 જીબી એક્ટ્રા જીબી ડેટા મળશે. બીએસએનએલે બંપર ઓફરની રજૂઆત સપ્ટેમ્બરમાં કરી હતી. તે સમયે આ ઓફર 21 જાન્યુઆરી સુધી આપી હતી, જેને પછી 30 એપ્રિલ અને પછી 30 જૂન સુધી વધારવામાં આવશે. 

આ ઓફર હેઠળ 186 રૂપિયા અને 429 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે તેની વેલિડિટી પીરીયડ દરમિયાન દરરોજ 3.21 જીબી ડેટાનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારે 485 રૂપિયા અને 666 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે 3.7 જીબી ડેટા પ્રતિડેટા મળી રહ્યું છે. જોકે મૂળ રૂપથી આ પ્લાન સાથે દરરોજ 1.5 જીબી ડેટા જ મળે છે.

બીએસએનએલ હાલમાં પોતાની આવક વધારવા માટે ઘણા આકર્ષક ઓફર્સની રજૂઆત કરી રહ્યા છે. બીએસએનએલનું પ્લાનિંગ છે કે પોતાની ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી રાજસ્વ અને બજાર પર પોતાની પકડને વધારવી જોઇએ. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ પ્રયાસોની અસર આગામી દિવસોમાં જોવા મળશે અને તેની બજાર ભાગીદારી વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news