7.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યો આ દેશ, જો કે સુનામીની શક્યતા નથી
Trending Photos
નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં 7.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જો કે ઈન્ડોનેશિયન જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યાં મુજબ આ ભૂકંપથી સુનામીની કોઈ સંભાવના વ્યક્ત કરાઈ નથી. સમાચાર એજન્સી એએનઆઈએ રોયટર્સના હવાલે જણાવ્યું છે કે ઈન્ડોનેશિયન જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યાં મુજબ ઈન્ડોનેશીયાથી દૂર બાંદા સાગરમાં 7.2ની તીવ્રતાના ભૂકંપથી સુનામીની કોઈ સંભાવના નથી.
Reuters: No tsunami potential from 7.2 magnitude quake in Banda Sea, off Indonesia - Indonesian geophysics agency
— ANI (@ANI) June 24, 2019
યુનાઈટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે (USGS)એ આ સમાચારની ખરાઈ કરી છે. જો કે યુએસજીએસએ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3ની જણાવી છે.
વિસ્તૃત અહેવાલ થોડીવારમાં...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે