ભારતીય સેનાએ હિમમાનવની હયાતી કર્યો દાવો, શેર કર્યા ફોટા

ભારતીય સેનાએ પહેલી વાર હિમ માનવ ‘યેતી’ની હાજરીને લઈને મોટો દાવો કર્યો છે. સેનાના જનસૂચના વિભાગે કેટલીક તસવીરો જારી કરીને દાવો કર્યો છે કે તેની માઉટાઈરિંગ એક્સપેડિશન ટીમે ૯ એપ્રિલે નેપાળ-ચીન સીમા પર રહેલા મકાલુ બેઝ કેમ્પ પાસે ‘યેતી’નાં રહસ્યમય પગલાનાં નિશાન જોયાં છે.

Trending news