માત્ર ઉપર છલ્લા સમાચાર નહીં પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ કોંગ્રેસમાં કકળાટ અને આંતરિક મતભેદ સામે આવ્યા છે. બંને રાજ્યમાંથી એક-એક મોટા નેતાએ ટિકિટ વહેંચણી અને પોતાની ભૂમિકાના સંદર્ભમાં નારાજગીને લઈને પાર્ટી સામે બળવાખોર વલણ બતાવ્યું. ત્યારે આખરે કોંગ્રેસમાં શું થઈ રહ્યુ છે? જુઓ આ ખાસ અહેવાલ.

Trending news