માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

દિવસ હોય કે રાત. ભારતીય સેના દુશ્મનોને ચોંકાવવા માટે હંમેશા તૈયાર રહે છે. 21મી સદીમાં ભારતીય સેના સુપરપાવર બનવા તરફ પ્રયાણ કરી રહી છે. ફ્રાંસ પાસેથી રાફેલ વિમાન ભારતને મળી ચૂક્યું છે. રશિયા પાસેથી દુનિયાની શક્તિશળી S-400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ થોડા સમયમાં મળી જશે. ભારતીય વાયુસેના પાસે હાલમાં શક્તિશાળી તેજસ, અપાચે, ચિનૂક હેલિકોપ્ટર છે. જેનાથી ભારત કોઈપણ દુશ્મન દેશને પડકાર આપી શકે છે.

Trending news