પાલનપુરમાં બાંધકામ દરમિયાન મજૂરનું મોત

પાલનપુરના જૂના ગંજ બજારની દુકાનનું બાંઘકામ કામ કરતી વખતે લિફ્ટ તૂટતાં 1 મજૂરનું ધટના સ્થળે મોત થયું. દુકાનના ઉપરના માળે તેલના ડબ્બા ચઢાવવા માટેની નાની લિફ્ટમાં બેસી મજૂર કામ કરતા હતા. બાંધકામ સમયે લીફ્ટ તુટી પડતા 1 મજુરનું મોત થયું. જ્યારે અન્ય ઘાયલ 2 મજુરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડલામાં આવ્યા છે. મૃત મજૂરને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Trending news