ઇલેક્ટ્રિક કરંટથી દોડે છે લોખંડનું એન્જિન, નીચે હોય છે લોખંડના પાટા, છતા પણ કેમ નથી લાગતો કરંટ?

ઇલેક્ટ્રિક ટ્રેનનું એન્જિન લોખંડથી બનેલું છે અને પાટા પણ લોખંડના છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, ટ્રેનનું એન્જિન લોખંડનું અને પાટા પણ લોખંડના છતા કરંટ કેમ નથી લાગતો?

Trending news