રાત્રિના સમયે શા માટે પવિત્ર નદીઓમાં સ્નાન ન કરવું જોઇએ? આજે જ જાણી લો આ જવાબ!
આપણા દેશમાં નદીને મોક્ષદાયિની માનવામાં આવે છે... એમાં પણ એવી ઘણી નદીઓ છે જેમાં સ્નાન કરવું એ શુભ માનવામાં આવે છે... પરંતુ એક હકીકત એવી પણ છે કે, રાત્રિના સમયે આ પવિત્ર નદીમાં સ્નાન ન કરવું જોઇએ... પરંતુ આવું શા માટે...