100-200 વર્ષ નહીં પણ આટલા વર્ષ જૂના છે ઢોસા, જાણો તમારા ફેવરિટ ફૂડ વિશે રોચક વાત...
ભારતના દક્ષિણી રાજ્યોની ફેમસ ડીશ ઢોસા દુનિયાના ટોપ 10 ફૂડ લિસ્ટમાં સામેલ છે. પરંતુ આના ઇતિહાસ વિશે ભાગ્યે જ કોઇને ખબર હશે. સવારનો નાસ્તો હોય કે, આપણા લોકોની મનપસંદ વાગનગી. ઘણા લોકો એમાં ઢોસાને પ્રાયોરિટી આપે છે. ફક્ત ભારત જ નહીં પરંતુ આ ડિલિશિયસ ફૂડ દુનિયાભરમાં ફેમસ છે. પહેલી વખત ઢોસા ક્યારે બન્યા હશે એ સવાલ ઘણા લોકોના મનમાં હશે.