આ છે ‘લક્ઝરી પિત્ઝા’, એક પિત્ઝાની કિંમત જાણીને ચોંકી જશો, સામાન્ય માણસે તો EMI કરાવવું પડે!
આજે દરેક જગ્યાએ પિત્ઝા ખાવાના શોખીન લોકો મળી જ જશે. પાર્ટીઓમાં પણ પિત્ઝાએ પોતાનું અનોખું સ્થાન મેળવી લીધું છે. આજના સમયમાં સૌથી ફેમસ ફાસ્ટ ફૂડમાંથી પણ પિત્ઝા જબરદસ્ત રેસમાં છે. જેનું મુખ્ય કારણ એ પણ છે કે, અલગ-અલગ વેરાયટી લોકોને ખૂબ પસંદ પડી રહી છે. પરંતુ અહીં જે વાત તમને જણાવવા જઇ રહ્યા છીએ તે વાત છે કે, દુનિયાનો સૌથી મોંઘો પિત્ઝા કયો છે. કારણ કે, તેની કિંમત 100-200 નહીં પરંતુ લાખો રૂપિયા છે.