9 મહિના જ નહીં પરંતુ વર્ષો સુધી પ્રેગ્નેન્ટ રહે ધરતી પરના આ 6 જીવો!, જાણીને નવાઇ લાગશે!

આપણે સૌ જાણીએ છીએ કે, એક સ્ત્રીની ગર્ભાવસ્થાનો સમયગાળો 9 મહિના સુધીનો હોય છે... પરંતુ અહીં જે વાત કરવા જઇ રહ્યા છીએ તે થોડી અલગ છે... કારણ કે, એવા જીવ વિશે જણાવીશું કે, જેની ગર્ભાવસ્થા મહિનાઓમાં નહીં પરંતુ વર્ષોમાં હોય છે... પ્રકૃતિમાં એવા ઘણા જીવો રહેલા છે... 

Trending news