આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સિતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...
હિંદુસ્તાન પર ઘણા વર્ષો સુધી મુઘલોએ શાસન કર્યું... એમાંથી જ એક મુઘલ છે કે, જેણે પોતાના સમયમાં ભગવાન રામ અને સિતાની તસવીરવાળા સિક્કા છપાવ્યા હતા... જી હા... આ હકીકત છે... અમે જેની વાત કરી રહ્યા છીએ તે મુઘલનું નામ છે... અકબર...