ગુજરાતમાં પાણીની તંગી વચ્ચે સુરતની કેનાલમાં પાણીનો વેડફાટ

ગુજરાતમાં હાલ પાણીની ભારે તંગી છે. તંત્ર બેઠકો પર બેઠકો કરી રહ્યું છે ત્યારે સુરતમાં તંત્રને જાણે કંઇ જ પડી નથી તે રીતે પાણી વેડફાઇ રહ્યું છે.

Trending news