આ દેશોમાં દરેક વ્યક્તિએ મતદાન કરવું ફરજિયાત છે, નહીંતર ફટકારવામાં આવે છે સજા!

દુનિયામાં લગભગ 19 જેટલા દેશો એવા છે જ્યાં કોઇ વ્યક્તિ મતદાન નથી કરતું તો સજા પણ થઇ શકે છે. એનો મતલબ એવો છે કે, અહીં મત આપવો  ખૂબ જ જરૂરી છે. આ બધા દેશો એવા છે જ્યાં મતદાન નહીં કરો તો સજા અથવા તો દંડ થઇ શકે છે ઉપરાંત સજા માટે અલગ-અલગ જોગવાઇઓ પણ છે.

Trending news