લોકસભા ચૂંટણી 2019 માટે ઝી 24 કલાકની વોટયાત્રા પહોંચી ખેડાના નવાગામ ખાતે

ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ વોટયાત્રામાં અમારી ટીમ પહોંચી ખેડાના નવાગામ ખાતે ત્યારે શું કહેવું છે નવાગામના ગ્રામજનોનું 2019ની લોકસભાની ચૂંટણીને લઇને આવો સાંભળીએ

Trending news