વલસાડ: દાદરાનગર હવેલી તેમજ દમણમાં ભૂકંપ આંચકા

વલસાડ જિલ્લા તેમજ દાદરા નગર હવેલી અને દમણમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાતે 1 થી 2 વાગ્યાના સમયગાળામાં બે થી ત્રણ વાર ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. ભૂકંપના આંચકાની અસર મહારાષ્ટ્રના દહાણુ અને પાલઘર તેમજ દાદરા નગર હવેલી અને ઉમરગામ તાલુકો તેમજ વાપીમાં આજુબાજુના વિસ્તારમાં વધુ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક જોવા મળ્યું હતું.

Trending news