વડોદરાઃ સાવલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જુગાર રમતા ઝડપાયા

વડોદરાઃ સાવલીના મંજુસર ગામની ઘટના. જિલ્લા LCB પોલીસે જુગારધામ ઝડપ્યું.સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલા જુગાર રમતા ઝડપાયા.

Trending news