વડોદરામાં દૂષિત પાણી વિતરણથી પાણીજન્ય રોગમાં વધારો, હોસ્પિટલમાં ખૂટ્યા બેડ

વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણીથી પાણીજન્ય રોગચાળામાં વધારો, કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ દર્દીથી ઉભરાઈ, કમળો, ઝાડા-ઉલ્ટીના રોગમાં લોકો સપડાયા, મે મહિનાના શરૂઆતના 7 દિવસોમાં 627 લોકોએ લીધી સારવાર

Trending news