ચૂંટણીના ગરમાવામાં ખાદીનાં વસ્ત્રોનું વેચાણ વધ્યુ, જુઓ અહેવાલ

ચૂંટણીના ગરમાવામાં ખાદીનાં વસ્ત્રોનું વેચાણ વધી ગયું છે. ખાદીનાં વસ્ત્રોની ખરીદી સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને કાર્યકરો કરતા હોય છે પરંતુ વડોદરામાં ખાદીની ખરીદી માટે સામાન્ય નાગરિકો પણ ઉત્સુક દેખાઈ રહ્યા છે.

Trending news