લોકસભા ચૂંટણી 2019 : વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી, પૂર્વ સાંસદે કરી પોસ્ટ, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019 પહેલા વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી સામે આવી છે....વડોદરા કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડે ફેસબુક પર પોસ્ટ કરી પોતાની વ્યથા ઠાલવી....સત્યજીતસિંહે પોસ્ટમાં લખ્યું છેકે કોંગ્રેસ કોંગ્રેસને હરાવે છે...ભાજપ કોંગ્રેસને હરાવતી નથી

Trending news