ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો વિડીયો થયો વાયરલ

ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો વિડીયો થયો વાયરલ થઇ રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલ તથા રોડ-રસ્તાના કામો ને લઈને રાજકારણ ગરમાયું છે. લલિત વસોયાએ પોતે જ આ વીડિયો બનાવ્યો છે. જેમાં તેમણે કામો ન થવા ઉપરાંત ભાજપનાં કેટલાક આગેવાનો કામમાં આડા ચાલતા હોવાનો દાવો પણ કર્યો છે. જો કામ થતું હોય તો તેઓ કોઇની પણ પાસે જવા માટે તૈયાર છે તેવું જણાવ્યું હતું.

Trending news