ઉડતા ગુજરાત

રાયખડ અને જમાલપુરમાં ખુલ્લેઆમ એમડી ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. સેક્ટર-1 વિસ્તારમાં ખુલ્લેઆમ વેપલો ચાલે છે. સેક્ટર-1ના સાહેબોના નાક નીચે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. યુવાપેઢી સુધી આ લોકો ડ્રગ્સ પહોંચાડી રહ્યાં છે. કેક અને સિગરેટમાં ભરીને ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને રોકવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ નીવડી છે. અમદાવાદ સહિત દેશભરના યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે.

Trending news