આવતીકાલથી બે દિવસ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હળતાળ

ભારતીય બેંક એસોસિએશન અને બેંક યુનિયનોની વાટા નિષ્ફળ. બેંકના કર્મચારીઓ 31મી જાન્યઆરી અને 1 લી ફેબુઆરીએ દેશ વ્યાપી હડતાળ કરશે. અમદાવાદ ખાતે બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. ઇન્દુચાચાની પ્રતિમાથી બેંક ઓફ બરોડા સુધી રેલી કરશે. આવતીકાલે સવારે 10.00 કલાકે રેલીનો પ્રારંભ થશે. બે દિવસની હડતાળના પગલે કરોડોના ટ્રાન્ઝીક્શન ઠપ્પ થશે.

Trending news