સુરત : એક જ પરિવારના 3 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો
સુરત કોસાડ આવાસની ઘટના
એક જ પરિવારના 3 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યા
પતી નું સારવાર દરમિયાન મોત
પત્ની અને પુત્રી સારવાર હેઠળ
સ્મીમેર હોસ્પિટલ માં ચાલી રહી છે સારવાર
આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું અનુમાન