ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો ઈંટોવાળા મંદિરનું અનોખું રહસ્ય

ઉત્તર પ્રદેશના મેરઠ મંડળના હાપુડના એક રહસ્ય વિશે આજે તમને જણાવીએ, જીહા... ત્યાંના દલિયાના ગામમાં આવેલ એક શિવ મંદિરનું રહસ્ય બતાવીશું... જેના માટે એવું કહેવામાં આવે છે કે મંદિરનું નિર્માણ એક રાતમાં ભૂત કે કોઈ પરલૌકિક શક્તિએ કર્યુ છે... ત્યારે આ મંદિરનું શું રહસ્ય છે?.. મંદિર વિશે ગામના લોકો અને પૂજારી શું કહે છે?.. જોઈશું આ અહેવાલમાં...

Trending news