રાજ્યમાં ફરી તાપમાનમાં એકવાર થશે ઘટાડો

રાજ્યમાં ફરી એક વખત તાપમાન ઘટશે. આગામી બે દિવસમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે. પરંતુ 24 ફેબ્રુઆરીથી ફરી તાપમાન વધશે. 24 ફેબ્રુઆરીના બપોરના 35 ડીગ્રી તાપમાન રહશે. 24 ફેબ્રુઆરીના ગરમીનું પ્રમાણ વધશે.

Trending news