તેજસ ટ્રેનમાં તમને મળશે હવાઈ મુસાફરી જેવો અનુભવ

હવાઈ મુસાફરી કરવી ઘણાં લોકોનું સ્વપ્ન હોય છે. અને જ્યારે તમને ટ્રેનમાં જ હવાઈ મુસાફરીનો અનુભવ થઈ જાય તો. જી હાં આ વાત સાચી ત્યારે પડી જ્યારે તેજસ ટ્રેનની મુસાફરીનો અનુભવ કરાયો. ચાલો ત્યારે આપણે પણ મુલાકાત કરીએ અત્યાધુનિક સુવિધા સભર આ ટ્રેનની..

Trending news