છોટાઉદેપુરના કઠ માંડવા ગામમાં દારૂ પીને શાળાએ શિક્ષકને કરાયો સસ્પેન્ડ

છોટાઉદેપુરના કઠ માંડવા ગામમાં દારૂ પીને શાળાએ આવેલા શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે. આ શિક્ષક ચાલુ પરીક્ષામાં મીઠી નિંદ્રા માણી રહ્યો હતો. આ પછી શાળામાં દારૂ પીધો હોવાની શિક્ષકે કબૂલાત કરી હતી. શિક્ષણ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લઈ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે.

Trending news