ગણપત યુનિવર્સિટીમાં ટીચરે માર્યો વિદ્યાર્થીને મુઢ માર

મહેસાણાની ગણપત યુનિવર્સિટીના શિક્ષકો દ્વારા બી.એસ.સી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મુઢ માર મારવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા છે. ફરિયાદ પ્રમાણે બી.એસ.સી. ના વિદ્યાર્થી શુભમ સથવારાને ડીટેન કર્યા હોવાનું કહીને પ્રથમ ઠપકા બાદ શિક્ષકો દ્વારા મુઢ માર મારવામાં આવ્યો છે.

Trending news