ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિના ચેમ્બર બહાર હોબાળો

ગુજરાત યુનીવર્સીટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચુંટણી માટે મતદારોના નામ અને તારીખની જાહેરાત કરાઈ દેવાઈ છે ત્યારે વિદ્યાર્થી મતદારોના નામ અને તેમના સરનામાને લઈને વિવાદ સર્જાયો છે... AVBP દ્વારા જાહેર કરાયેલી યાદી લઈને ગુજરાત યુનીવર્સીટી ખાતે દેખાવો કરવામાં આવ્યા સાથે જ જાહેર કરાયેલી મતદાર યાદીની તપાસ કરી નિષ્પક્ષ ચુંટણીની માગ કરવામાં આવી....

Trending news