અલવિદા સુષમાજી, જુઓ ઝી 24 કલાકની વિશેષ રજૂઆત, X-Ray

કદાવર નેતા, કુશળ વક્તાની સાથે સાથે સુષમા સ્વરાજ પોતાના સરળ સ્વભાવ માટે પણ જાણીતા હતાં. તેની સાથે દેશના લોકો પ્રત્યેનો તેમનો માતૃભાવ કોઈનાથી છૂપાયેલો ન હતો. પોતાના વિદેશ મંત્રીના કાર્યકાળમાં તેમણે અનેક એવા કામ કર્યા જેણે લોકોના દિલને સ્પર્શી લીધું. ક્યારેય પાસપોર્ટમાં મુશ્કેલી તો ક્યારેક વિદેશમાં ફસાયેલા ભારતીયોને છોડાવવાની વાત હોય સુષમા વ્યક્તિગત રીતે મદદ માટે આગળ આવતા. સુષમા સ્વરાજે દરેક જરૂરિયાતમંદ ભારતીયની એક માતાની જેમ ચિંતા કરી.

Trending news