સુરતમાં યુવાનની કરપીણ હત્યા, CCTVમાં સમગ્ર ઘટના થઈ કેદ

સુરતનાં સચિન વિસ્તારમાં એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. રૂપિયાની લેતીદેતીમાં કરાયેલા હુમલામાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. યુવાન પર તલવારેથી હુમલો કરાયો હતો. હુમલાની સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Trending news