સુરત આગકાંડ : આગ કાબૂમાં આવ્યા બાદ બિલ્ડિંગને સીલ કરાશે

સુરત આગકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બિલ્ડિંગની બીયુ પરમિશન રદ કરાઈ છે. આગ કાબૂમાં આવ્યા બાદ બિલ્ડિંગને સીલ કરાશે. બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી જલ્દી હાથ ધરાશે. SUDA ચેરમેન બંછાનિધી પાનીએ સીલ કરવાના આદેશ કર્યા છે. ફાયર સેફ્ટીના સાધનોના અભાવને કારણે BU પરમીશન રદ કરાશે.

Trending news