સુરત : જુઓ નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કેમ કર્યો હોબાળો

સુરત : નર્મદ યુનિવર્સિટીમાં NSUIએ એટીકેટીની ક્રેડિટ આપવાની માંગ કરી .ક્રેડિટ નહિ મળતા 6 સેમેસ્ટરમાં પ્રવેશ નથી મળતો.કોમર્સ, સાયન્સ અને આર્ટ્સમાં એક જ સિસ્ટમ હોવાના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા. મોટી સંખ્યા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચ્યા.

Trending news