સુરતમાં અચાનક ધોધમાર વરસાદ...

સુરતમાં બપોર સુધી ભારે ગરમી અને બફારા બાદ મોડી સાંજે અચાનક વાદળો ગોરંભાયા હતા. વરસાદ વરસવા લાગ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ ન માત્ર શહેરવાસીઓ માટે પરંતુ ખેતીમાટે પણ અભિશાપ સમાન છે.

Trending news