સુરતઃ કાર નીચે આવી ગયેલા બાળકનો થયો ચમત્કારિક બચાવ, વીડિયો થયો વાયરલ

સુરતઃ છત્રી નીચે રમતમાં વ્યસ્ત બાળક કાર નીચે આવી ગયો, કારના ચાલકે વાહન રિવર્સ લેતા બની ઘટના. બાળક છત્રી નીચે બેઠો હોવાના કારણે નજરે ન પડ્યો.

Trending news