સુરત: વેસુ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો ઈજાગ્રસ્ત

સુરતના વેસુ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વહેલી સવારે આ ઘટના ઘટી હતી. ઘાયલ તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

Trending news