સુરતમાં SMCની બંધ દુકાનમાંથી મળી યુવકની લાશ, જુઓ હત્યા કે આત્મહત્યા

સુરતના ઉધના પ્રમુખ પાર્ક પાસેથી SMCની બંધ દુકાનમાંથી યુવકની લાશ મળી આવી, ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી, હત્યા કરીને યુવાનની લાશ ફેંક્યાનું પ્રાથમિક તારણ પોલીસે જણાવ્યું

Trending news